-->

Main Menu

India Newest Border Destination - Nadabet - Indo-Pak Border

 

આજે વાત કરીએ એક રણમાંથી રમણ્ય બનતા સ્થળની !!

આજે આપણે વાત કરીએ માં નડેશ્વરીના ધામની !!

આજે આપણે વાત એક ગુજરાતનાં સૌથી નજીકના સીમા દર્શનની !!


ભારત- પાકીસ્તાન સીમા દર્શન


India Newest Border Destination
 

        આમ તો નડાબેટ એટલે માં નડેશ્વરી માતાજીનું પાવન ધામ. આ ધામની બાજુ આવેલ છે ભારત પાકિસ્તાનની સીમા. ભારત પાકિસ્તાન સીમા અને માતાજીનું ધામ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા હોય એમ લાગે. આજે દેશભરમાં આ બંને નડાબેટ સીમા દર્શન તરીકે ઓળખાય છે.

    Thus, Nadabet means the holy abode of Nadeshwari Mataji. The border of India and Pakistan is located next to this Dham. India-Pakistan border and Mataji's abode seem to have mixed like sugar in milk. Today, both of these are known as Nadabet Seema Darshan across the country.

      છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાત સરકારના અથાગ પ્રયત્નોથી માં નડેશ્વરીના ધામ અને ભારત પાકિસ્તાનની સીમાને એક આંબીજ ન શકાય તેવા શિખર પર વિકાસ કરીને મૂક્યું છે. આજના સમયમાં ગુજરાત સરકાર દ્રારા “ગુજરાત ટુરિજમ” ક્ષેત્રે ખુબજ બહોળી પ્રસિધ્ધી મેળવેલ છે. તેમાં નડાબેટ સીમા દર્શનનો ફાળો અનેરો છે.


www.gujaratadda.com


    Over the last few years, the Gujarat government's untiring efforts have developed Nadeshwari's abode and India-Pakistan border to an unattainable peak. In today's time, the "Gujarat Tourism" sector has gained a lot of popularity by the Government of Gujarat. The contribution of Nadabet Seema Darshan is another.

       તમે ગુજરાતની સૌથી નજીકની સીમા (ભારત પાકીસ્તાન સીમા) દર્શન કરી શકો છો. તેમજ રોજ સાંજે ત્યાં પરેડ જોવાની મજા કઈક અલગ જ આહલાદક હોય છે. જે એક ભારતીય તરીકે જોવી એ એક મોકો છે.

    You can visit the nearest border of Gujarat (India Pakistan border). Also, the fun of watching the parade there every evening is something different. Which is an opportunity to see as an Indian.

        જો તમારે આ દર્શનનો લહાવો લેવો હોય તો તમે કોઈ પણ દિવસે (સોમવાર સિવાય) જઇ શકો છો. આપ કોઈ બસ, ગાડી કે આપની ગાડીથી, રેલવે કે હવાઇયાત્રા થી આવવા માંગતા હોય તો પણ ત્યાં સુધી આપ જય શકો છો. જેની પૂરી માહિતી નીચે આપેલ છે.

    If you want to take advantage of this darshan, you can go on any day (except Monday). Even if you want to come by bus, car or your own car, railway or air, you can go there. The complete information is given below.

www.gujaratadda.com


How to Reach Us:

By Road

Suigam :20 KM

Vav: 48 KM

Radhanpur: 69 KM

Deesa: 142 KM

Palanpur: 169 KM

Mehsana: 187 KM

Gandhinagar: 246 KM

Ahmedabad: 267 KM

By AIR:

The nearest airport to NADABET  is in Ahmedabad at 203 KM.

By TRAIN:

Nearest Railway Station:

1. Radhanpur 2. Bhabhar 3. Bhiladi  

          નડાબેટ જતાં પહેલા આશરે થોડાક કિલોમીટરના અંતરે બાળકો તેમજ આપણા માટે  રમત ઝોન, પરેડ ઝોન ફૂડ કોર્ટ જેવી અવનવા ઝોન  આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

    At a distance of about a few kilometers before going to Nadabet, there is a new zone like play zone, parade zone food court for children as well as us. The details of which are as follows.

Entry tickets of Nadabet Rs. 100/ Adult and Rs.50 For Child

 

Adventure Activities: Following activities available at adventure park : 

1. Paintball

2. Rocket Ejector

3. High & Low Rope Course

4. Zip line & Zip cycling

5. Free Fall

6. Rock Climbing

7. Rappelling

8. Giant Swing

9. Human Bungee Slingshot

10. Meltdown

11. Bungee Basket

12. Air Rifle/ Shooting Range

13. Army Commando Course

14. ATV/UTV Off-Roading Track

15. Rann Safari

16. Para motor Joy Ride

 

Attractions:

1. AJEYA PRAHARI SMARAK

2. SHORT FILM SHOWS IN AUDITORIUM

3. PHOTO OPP AT MIG 27

4. MUSEUM ON SARHAD GATHA

5. ART GALLERY ON NAAM NAMAK NISHAN

6. INDIA-PAKISTAN BORDER VISIT

7. KIDS PLAY AREA

8. TOY TRAIN RIDE

9. FOOD COURT

10. SOUVENHIR/ HANDICRAFT SHOPS & OTHERS

 

Food Zones and Many More shops are available.


Thank You !! 

Source and plz visit more Info... 

www.google.com

www.gujarattourism.com

www.visitnadabet.com


Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel