All panchayat service are online
શું હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા?
ઘરે બેઠા લઈ શકો તમામ સેવાઓનો લાભ
જાણી લો આવી છે પ્રોસેસ
આવકનો દાખલો ઓનલાઈન કાઢવાની આ સે સંપૂર્ણ રીત
![]() |
| www.gujaratadda.com |
Digital Gujarat means all panchayat related services of
Gujarat like Income Form, Non ક્રિમિલિયર Certificate, SEBC Form, Domicile Certificate etc.
આજનો આ યુગ એટલે
ડિજિટલ યુગ. આજની આ સદી એટલે ડિજિટલ સદી. પરંતુ આપણે આ બધાથી વિરુધ્ધ એટલે કે હજુ
પણ ડિજિટલ થયા નથી. નાનામાં નાની વાતો કે સરકારશ્રીની સેવાઓનો લાભ લેવા માટે હજુ
સુધી કચેરીએ ધક્કા ખાઈએ છીએ. પરંતુ આ ડિજિટલ યુગમાં સરકારશ્રીએ પણ ડિજિટલ ગુજરાત
બને તે માટે ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ બહાર પાડેલ છે.
Today's century is digital century. Today's century is
digital century. But we have not gone digital yet against all this. We still
rush to the office for the smallest things or to avail the services of the
government. But in this digital era, Government has also released a portal
called Digital Gujarat to make it a digital Gujarat.
જેનાથી ગુજરાતની તમામ
પંચાયતને લગતી સેવાઓ જેવી કે આવકનો દાખલો, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, બક્ષીપંચનો દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર જેવી તમામ પ્રકારની સેવાઓનો
ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પુટર થી ડિજિટલ ગુજરાત પોર્ટલની સેવાઓનો લાભ લઈ શકો છો.
With this you can avail all types of services related to
panchayats of Gujarat like Income Form, Non-Criminal Certificate, SEBC Form,
Domicile Certificate from your mobile or computer at home using the services of
Digital Gujarat Portal.
તો શું તમારે શું જરૂર છે આવકના દાખલાની?
તો વાંચી અને જાણીલો આ રીત
નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા
Income Certificate
1. This Service is available in Gujarati.
2. All Fields marked with * Star are mandatory fields in Online application
service.
3. In case of any wrong/ misleading information provided in application
shall lead to rejection of the application by Authorities.
Note: You Need to Attach online The Following Documents
While Applying for a service and Passport size photo.
1. Residence Proof Attachment (Any One)
Ration Card - રેશનકાર્ડ
True Copy of Electricity Bill – લાઇટબીલની પ્રમાણિત નકલ
True Copy of Telephone Bill – ટેલીફોન બિલની પ્રમાણિત નકલ
True Copy of Election Card – ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
True Copy of Passport – પાસપોર્ટની પ્રમાણિત નકલ
First Page Of Bank PassBook/Cancelled Cheque –
બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેકનું પ્રથમ
પેજ
Post Office Account Statement/Passbook –
પોસ્ટ ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબૂક
Driving License – ડ્રાઈવીગ લાઇસન્સ
Government Photo ID cards/ service photo identity card issued by PSU
Water bill (not older than 3 months)
2. Identity Proof Attachment (Any One)
True Copy of Election Card - ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
True Copy Income Tax PAN Card – પાન કાર્ડની પ્રમાણિત નકલ
True Copy of Passport - પાસપોર્ટની પ્રમાણિત નકલ
Driving License - ડ્રાઈવીગ લાઇસન્સ
Government Photo ID cards/ service photo identity card issued by PSU
Any Government Document having citizen photo
Photo ID issued by Recognized Educational Institution
3. Income Proof (Any One)
Employer Certificate (if employed with Govt., Semi Govt. or any Govt.
Undertaking) – પગાર સ્લીપ
If salaried (Form :16-A and ITR for last 3 years) – ઇન્કમ ટેક્સ
રીટર્ન
If in business (ITR of Business for last 3 years and Balance Sheet of
Business)
Declaration before Talati (Service Related) – તલાટી રૂબરૂ એકરાર
4. Proof Needed In Service Attachment
Ration Card – રેશનકાર્ડ
True Copy of Telephone Bill. - ટેલીફોન બિલની પ્રમાણિત નકલ
True Copy of Electricity Bill. - લાઇટબીલની પ્રમાણિત નકલ
આવકનો દાખલો ઓનલાઈન કાઢવા માટે અહી કલીક કરો
https://www.digitalgujarat.gov.in/CitizenNew/CitizenServicesNew.aspx
તો શું તમારે શું જરૂર છે નોન ક્રિમિલિયર પ્રમાણપત્રની ?
તો વાંચી અને જાણીલો આ રીત
નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા
Note: You Need to Attach online The Following Documents
While Applying for a service and Passport size photo.
1. Residence Proof Attachment (Any One)
Ration Card - રેશનકાર્ડ
True Copy of Electricity Bill – લાઇટબીલની પ્રમાણિત નકલ
True Copy of Telephone Bill – ટેલીફોન બિલની પ્રમાણિત નકલ
True Copy of Election Card – ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
True Copy of Passport – પાસપોર્ટની પ્રમાણિત નકલ
First Page Of Bank PassBook/Cancelled Cheque –
બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેકનું પ્રથમ
પેજ
Post Office Account Statement/Passbook –
પોસ્ટ ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબૂક
Driving License – ડ્રાઈવીગ લાઇસન્સ
Government Photo ID cards/ service photo identity card issued by PSU
Water bill (not older than 3 months)
2. Identity Proof Attachment (Any One)
True Copy of Election Card - ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
True Copy Income Tax PAN Card – પાન કાર્ડની પ્રમાણિત નકલ
True Copy of Passport - પાસપોર્ટની પ્રમાણિત નકલ
Driving License - ડ્રાઈવીગ લાઇસન્સ
Government Photo ID cards/ service photo identity card issued by PSU
Any Government Document having citizen photo
Photo ID issued by Recognized Educational Institution
3. Income Proof (Any One)
Income Certificate – આવકનો દાખલો
Last Pay Slip or True copy of Last Three Years Income
Tax Return
છેલ્લી પગાર સ્લીપ અથવા ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલની પ્રમાણિત નકલ
Certified copy of village reg. no. 7/12, no. 8-A & No. 6 for which land
is assumed to – Certified નકલ ગામ નમૂના નં. 7, 8 અને 12 અને 6
|
4. Caste Proof (Any One) True Copy of School Leaving Certificate – શાળા છોડયા પ્રમાણપત્રની
પ્રમાણિત નકલ Self Attested Caste Certificate From the Competent Authorities True Copy of School Leaving Certificate of Father/Uncle/Aunty |
|
Relationship Proof Affidavit attached with the application. |
Proof Needed In Service Attachment
Other necessary documents
True Copy of Caste Certificate of Father/Uncle/Aunty
Recommendation of Talati
Panchnamu
નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર ઓનલાઈન કાઢવા માટે અહી કલીક કરો
https://www.digitalgujarat.gov.in/LoginApp/CitizenLogin.aspx?ServiceID=82&Cul=en-GB
તો શું તમારે શું જરૂર છે જાતિ (SEBC) પ્રમાણપત્રની ?
તો વાંચી અને જાણીલો આ રીત
નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા
Note: You Need to Attach online The Following Documents
While Applying for a service and Passport size photo.
1. Residence Proof Attachment (Any One)
Ration Card - રેશનકાર્ડ
True Copy of Electricity Bill – લાઇટબીલની પ્રમાણિત નકલ
True Copy of Telephone Bill – ટેલીફોન બિલની પ્રમાણિત નકલ
True Copy of Election Card – ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
True Copy of Passport – પાસપોર્ટની પ્રમાણિત નકલ
First Page Of Bank PassBook/Cancelled Cheque –
બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેકનું પ્રથમ
પેજ
Post Office Account Statement/Passbook –
પોસ્ટ ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબૂક
Driving License – ડ્રાઈવીગ લાઇસન્સ
Government Photo ID cards/ service photo identity card issued by PSU
Water bill (not older than 3 months)
2. Identity Proof Attachment (Any One)
True Copy of Election Card - ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
True Copy Income Tax PAN Card – પાન કાર્ડની પ્રમાણિત નકલ
True Copy of Passport - પાસપોર્ટની પ્રમાણિત નકલ
Driving License - ડ્રાઈવીગ લાઇસન્સ
Government Photo ID cards/ service photo identity card issued by PSU
Any Government Document having citizen photo
Photo ID issued by Recognized Educational Institution
3. Caste Proof (Any One)
True Copy of School Leaving Certificate – શાળા છોડયા પ્રમાણપત્રની
પ્રમાણિત નકલ
Self Attested Caste Certificate From the Competent Authorities
4. Proof Needed In Service Attachment
The original applicant who is not a resident of the state of Gujarat but
you are migrated from 01/04/1978 in Gujarat ., for that proof document like gam Namuna
number 7/12,8 ane 6 etc
જાતિ પ્રમાણપત્ર (SEBC) ઓનલાઈન કાઢવા માટે અહી કલીક કરો
https://www.digitalgujarat.gov.in/LoginApp/CitizenLogin.aspx?ServiceID=64&Cul=en-GB
આવી જ નીચે મુજબની સેવાઑ માટે ઓનલાઈન દાખલા કાઢવા કલીક કરો.
EBC Certificate, Cast Certificate, Service about Ration card, Farmer
Certificate and many more…
https://www.digitalgujarat.gov.in/CitizenNew/CitizenServicesNew.aspx