-->

Main Menu

ONGC Apprentice Bharti 2025 | ONGC એપ્રેન્ટિસ પોસ્ટ માટેની નવી ભરતી જાહેર

ONGC Apprentice Bharti 2025: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વર્ષ 2025 માટે એપ્રેન્ટિસ તરીકે વિવિધ ટ્રેડમાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. દેશની અગ્રણી સરકારી કંપનીઓમાંની એક ONGC દ્વારા આ ભરતીનો હેતુ યુવાનોને ઔદ્યોગિક તાલીમ અને વ્યવસાયિક અનુભવ આપવાનો છે. ઉમેદવારોને વિવિધ વિભાગોમાં જેમ કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, મિકેનિક, ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર વગેરે ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે.



ભરતી વિશે ટૂંક્મા માહિતીONGC Apprentice Bharti 2025

1. ભરતી કરનાર સંસ્થા :ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
2. પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
3. જાહેરાત ક્રમાંક: ONGC/APPR/1/2025
4. જગ્યાઓ: 2743
5. અરજી કરવાનો પ્રકાર: ઓનલાઈન
6. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 16/10/2025
7. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 06/11/2025
8. સત્તાવાર વેબસાઇટ: https://www.drdo.gov.in/drdo/

પસંદગી પ્રક્રિયા (Selection Process)ONGC Apprentice Bharti 2025

અપ્રેન્ટિસની પસંદગીઓ જાહેરાતમાં જણાવેલા યોગ્યતા પરીક્ષા દ્વારા પ્રાપ્ત ગુણાંકના આધારે બનાવવામાં આવશે. જો ગુણાંક સમાન હોય, તો ઉંમર વધારે હોય તેવી વ્યક્તિને પસંદગી આપવામાં આવશે. કોઈપણ પ્રકારનું મદદરુપ અથવા પ્રભાવ પાડવું મંજૂર નહી છે અને આવું કરવાથી ઉમેદવારની અરજી રદ થઈ શકે છે.

  1. મેરિટના આધારે
  2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  3. મેડિકલ ટેસ્ટ

કેવી રીતે અરજી કરવી: ONGC Apprentice Bharti 2025

  1. સૌપ્રથમ, ONGC ની અધિકારીક વેબસાઇટ પર જઈને “Careers” અથવા “Recruitment” વિભાગ શોધો.
  2. અહીં Apprentice 2025 માટેના લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ખોલો.
  3. ફોર્મમાં તમારું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત અને સંપર્ક નંબર ભરવું જરૂરી છે.
  4. પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને શૈક્ષણિક પ્રમાણપત્રો અપલોડ કરો.
  5. બધા માહિતી સાચી રીતે ભરીને ફોર્મ ચકાસો.
  6. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરો.
  7. ફોર્મ સબમિટ થયા પછી મળેલ રજીસ્ટ્રેશન નંબર સુરક્ષિત રાખો.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ:

1. નોટીફિકેશન ડાઉનલોડ કરો : અહીં ક્લિક કરો
2. ઓનલાઇન અરજી કરો(ITI ટ્રેડ): અહીં ક્લિક કરો
3. ઓનલાઇન અરજી કરો(ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ/ડિપ્લોમા) : અહીં ક્લિક કરો
4. ઓફિસિયલ વેબસાઈટ: અહીં ક્લિક કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel