-->

Main Menu

BMC Sanitary Inspector Recruitment : BMCમાં સેનેટરી ઈન્‍સ્પેક્ટરની નવી ભરતી જાહેર 2025

 BMC Sanitary Inspector Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ભાવનગર મહાનગર પાલિકામાં જે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિભાગમાંથી સ્નાતક થયેલો અને સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન સિક્યોરિટી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો ધરાવતા ઉમેદવારો માટે આવી અગત્યની ભરતી.



ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025 માટે જાહેરાત ક્રમાંક BMC/202526/09 પાલિકામાં ખાલી પડેલી “સેનેટરી ઇન્સ્પેક્ટર”ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરીને લાયક મહિલા ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત 19/10/2025 ના રોજ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

ભરતી વિશે ટૂંક્મા માહિતીBMC Sanitary Inspector Recruitment 2025

જાહેરાતની વિગતોમાહિતી
ભરતી કરનારભાવનગર મહાનગર પાલિકા(BMC)
પોસ્ટનું નામસેનેટરી ઇન્સ્પેક્ટર
જાહેરાત ક્રમાંકBMC/202526/09
જગ્યાઓ02
નોકરીનો ક્લાસવર્ગ 3
પગાર ધોરણ40800/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળભાવનગર
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ08/11/2025
સત્તાવાર વેબસાઇટhttps://bmcgujarat.com/


કેવી રીતે અરજી કરવી: BMC Sanitary Inspector Recruitment 2025

  1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
  2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
  3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
  4. ત્યારબાદ જાહેરાતમાં BMC “સેનેટરી ઇન્સ્પેક્ટર” પોસ્ટ શોધી જાહેરાતના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
  5. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
  6. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
  7. ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી ફોર્મ અને ચલન માટેનું પ્રિન્ટ કાઢો અને સૌથી છેલ્લે લાગુ પડતી અરજી ફી પોસ્ટ ઓફિસ દ્વારા ભરો.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: BMC Sanitary Inspector Recruitment 2025

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત19/10/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ08/11/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ11/11/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: BMC Sanitary Inspector Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel