-->

Main Menu

IBPS Exam Calendar 2026-27 Notification : IBPS પરીક્ષા કેલેન્ડર 2026-27 સૂચના

IBPS Exam Calendar 2026-27 Notification : IBPS પરીક્ષા કેલેન્ડર 2026-27 સૂચનાબેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માગતા તમામ ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા વર્ષ 2026-27 માટેની તમામ બેંક ભરતી પરીક્ષાઓનું કામચલાઉ પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં PO, SO, ક્લાર્ક અને RRB સહિતની તમામ મુખ્ય ભરતી પરીક્ષાની પ્રિલિમ્સ અને મેન્સ તારીખોનો સમાવેશ થાય છે.


IBPS દ્વારા જાહેર કરાયેલ આ પરીક્ષા કેલેન્ડર બેંકિંગ તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ તારીખો આધારિત તેઓ પોતાની તૈયારીનું આયોજન કરી શકે છે. કેલેન્ડર સત્તાવાર વેબસાઇટ ibps.in પર પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ઓગસ્ટ 2026 થી શરૂ થશે IBPS પરીક્ષાઓ

IBPSની પ્રિલિમ્સ પરીક્ષાઓ ઓગસ્ટ 2026થી શરૂ થઈને જાન્યુઆરી 2027 સુધી ચાલશે. વિવિધ પદો માટે પ્રારંભિક અને મુખ્ય બંને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

આ કેલેન્ડરમાં નીચે જણાવેલા પદો માટેની તારીખો આપેલી છે:

  • PO (Probationary Officer)
  • Clerk (CSA)
  • SO (Specialist Officer)
  • RRB – Officer Scale I અને Office Assistant

નીચે તમામ પરીક્ષાની તારીખો ટેબલ રૂપે સરળ ભાષામાં આપેલ છે.

શા માટે IBPS Exam Calendar મહત્વનું છે?

IBPS પરીક્ષા કેલેન્ડર જાહેર થયા બાદ, ઉમેદવારોને હવે:

  • તૈયારી માટે પૂરતો સમય મળશે
  • પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેનું ગેપ જાણી શકે
  • સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરી શકશે
  • પરીક્ષા પ્લાનિંગ સરળ થઈ જશે

બેંકિંગ સેક્ટરમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ કેલેન્ડર ખૂબ જ મદદરૂપ બનશે.

IBPS દ્વારા 2026-27નું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર બહાર પડતા હવે બેંકિંગ ઉમેદવારો તેમની તૈયારી સંપૂર્ણ આયોજન સાથે શરૂ કરી શકે છે. PO, SO, ક્લાર્ક અને RRB તમામ મુખ્ય પરીક્ષાઓની તારીખો સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવી છે.

મહત્વ લિન્ક:

સત્તાવાર જાહેરાત : નોટીફીકેસન

ઓફિસીયલ વેબસાઈટ : IBPS
 

ઉમેદવારોને સલાહ છે કે તેઓ ibps.in પર સત્તાવાર નોટિસ તપાસે અને પોતાની તૈયારી સમયસર શરૂ કરે.

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel