રસ્તાની બાજુમાં અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે?
રસ્તાની બાજુમાં અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે?
Why are there different colored stones on the side of the road?
રસ્તાની બાજુમાં અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા
હોય છે? : મિત્રો તમે મુસાફરી દરમિયાન રસ્તાની
બાજુમાં ઉભેલા જે પથ્થર જોયા હશે તેને ઉપર કિલોમીટર લખેલા હોય છે તો આ કિલોમીટરની
અંદર અલગ અલગ કલરના આવેલા હોય છે તો આ અલગ અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે અને
તેનું કારણ શું છે તેના વિશે આર્ટીકલ લખવામાં આવ્યો છે તો આર્ટીકલ પૂરો વાંચવા
વિનંતી.
Why are there different colored stones on the side of the road? : Friends, you may have seen the stones standing on the side of the road during the journey, kilometers are written on them, then there are different colors within these kilometers, then an article has been written about why these stones are of different colors and what is the reason. Please read the entire article.
રસ્તા પર લાગેલા કિલોમીટરના પથ્થર શુ દર્શાવે છે.
- માઈલસ્ટોનના રંગ કેમ હોય છે
અલગ?
તો ચાલો આપણે જાણીએ એનું કારણ
- જાણો દરેક શેનો સંકેત આપે છે
માઈલસ્ટોનના રંગ ?
શું હોય છે સંકેત
- અલગ અલગ માઈલસ્ટોનના રંગના
- ઘણીવાર અલગ અલગ રંગના
માઈલસ્ટોન જોયા હશે.
- રસ્તા પર જતી વખતે તમે રોડની
બાજુમાં તમને જોઈને જરૂર એમ થતું હશે કે
Why do milestones have different colors? So let us know the reason
Know what each milestone color indicates? What is the hint?
Different milestone colors
Often seen different colored milestones.
While walking on the road, you must have seen yourself on the side of the road
અલગ અલગ કલરના કિલોમીટરના પથ્થર
- પથ્થરોની નીચેની બાજુ સફેદ રંગ હોય છે, તમે કોઈ હાઈવે અથવા ગામ પરથી પસાર થાવ છો તો આ રીતના પથ્થર જોવા મળશે.
- પથ્થરોની નીચેની બાજુ ભાગ પીળા રંગનો હોય તો સમજી જાવ કે તમે નેશનલ હાઈવે અથવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર
જઈ રહ્યા છો.
- રસ્તા પર લીલા રંગના પથ્થર
જોવા મળે તો રાજ્ય રાજમાર્ગ અથવા સ્ટેટ હાઈવે પર જઈ રહ્યા છો.
- રસ્તા પર કાળાં અથવા વાદળી
રંગના પટ્ટા વાળો પથ્થર જોવા મળે તો સમજવું કે તમે કોઈ મોટા શહેર અથવા
જિલ્લામાં આવી ગયા છો
- રોડની ધારી પર તમને નારંગી રંગની પટ્ટી વાળા માઈલસ્ટોન મીલનો પથ્થર જોવા મળે તો સમજો કે તમે કોઈ
- The lower side of the stones are white in color, you will see such stones if you pass by any highway or village.
- If the underside of the stones is yellow in color, then understand that you are going on the National Highway or National Highway.
- If you see green colored stones on the road, you are going to state highway or state highway.
- If you see a stone with a black or blue stripe on the road, it means that you have reached a big city or district
- If you see a milestone mile stone with an orange stripe on the side of the road, know that you are someone
