Posts

Showing posts from December, 2023

Ayushman Card : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ, જાણો પૂરી પ્રોસેસ

Image
Ayushman Card : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ , જાણો પૂરી પ્રોસેસ Under the Pradhan Mantri Jan Arogya Yojana, now you can get free treatment up to 10 lakh rupees in private hospitals through Ayushman Card in Ayushman Bharat Yojana. Today in this article we will explain to you step by step how to download Ayushman Card Online in just 3 minutes through your mobile at home. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે આયુષ્માન ભારત યોજનામાં આયુષ્માન કાર્ડ દ્વારા તમે 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર પ્રાયવેટ હોસ્પિટલ માં મેળવી શકો છો. આજે આ આર્ટિકલ માં તમને ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન ફક્ત 3 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ( Ayushman Card Download Online ) કરવાની માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. Under the Pradhan Mantri Ayushman Bharat Yojana, citizens of the country will get free health services up to Rs.10 lakh per year. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં નાગરિકોને પ્રતિવર્ષ રૂ.૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મ