Posts

Showing posts from September, 2022

All panchayat service are online

Image
  શું હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા ?   ઘરે બેઠા લઈ શકો તમામ સેવાઓનો લાભ જાણી લો આવી છે પ્રોસેસ આવકનો દાખલો ઓનલાઈન કાઢવાની આ સે સંપૂર્ણ રીત www.gujaratadda.com   ડિજિટલ ગુજરાત એટલે ગુજરાતની તમામ પંચાયતને લગતી સેવાઓ જેવી કે આવકનો દાખલો , નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર , બક્ષીપંચનો દાખલો , ડોમીસાઈલ પ્રમાણપત્ર જેવી તમામ પ્રકારની સેવાઓ. Digital Gujarat means all panchayat related services of Gujarat like Income Form, Non ક્રિમિલિયર Certificate, SEBC Form, Domicile Certificate etc. આજનો આ યુગ એટલે ડિજિટલ યુગ. આજની આ સદી એટલે ડિજિટલ સદી. પરંતુ આપણે આ બધાથી વિરુધ્ધ એટલે કે હજુ પણ ડિજિટલ થયા નથી. નાનામાં નાની વાતો કે સરકારશ્રીની સેવાઓનો લાભ લેવા માટે હજુ સુધી કચેરીએ ધક્કા ખાઈએ છીએ. પરંતુ આ ડિજિટલ યુગમાં સરકારશ્રીએ પણ ડિજિટલ ગુજરાત બને તે માટે ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ બહાર પાડેલ છે. Today's century is digital century. Today's century is digital century. But we have not gone digital yet against all this. We still rush to the office for the smallest things or to avail

Various schemes of the government of Gujarat (Revenue Department) have been made online

Image
  v ગુજરાત સરકારની મહેસૂલ વિભાગની સેવાઓ હવે ઓનલાઇન v હવે મહેસૂલ વિભાગ તમારા ઘર આંગણે v હવે ઘરે બેઠા બેઠા કરી શકશો મહેસૂલ વિભાગના કામો નહીં જવું પડે ઓફિસ v ગુજરાતના ખેડૂતોને આનંદનો અવસર Iora   સરકારશ્રીનીના NIC દ્રારા વિકસાવેલ iora.gujarat.gov.in પોર્ટલ પર માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ડિજિટલ ઈન્ડિયાને બહોળું સ્વરૂપ આપવા માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્રારા અનેક સગવડો ડિજિટલરૂપે   i ora.gujarat.gov.in પોર્ટલ પરથી પૂરી પાડવામાં આવે છે.   Various schemes and works of the government have been made online so that farmers can benefit from the schemes of the government. This will benefit the farmers of Gujarat financially.   Click on the opposite link for below mentioned revenue department schemes. https://iora.gujarat.gov.in/   1. Copy of digitally sealed property card: The service for copying of digitally sealed property card is now online by the revenue department of the government of Gujarat. To apply for which go below.   Click Here: https://ior