Ayushman Card : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ, જાણો પૂરી પ્રોસેસ
Ayushman Card : 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવવા આયુષ્માન કાર્ડ માટે આ રીતે કરો ડાઉનલોડ, જાણો પૂરી પ્રોસેસ
Under
the Pradhan Mantri Jan Arogya Yojana, now you can get free treatment up to 10
lakh rupees in private hospitals through Ayushman Card in Ayushman Bharat
Yojana. Today in this article we will explain to you step by step how to
download Ayushman Card Online in just 3 minutes through your mobile at home.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે આયુષ્માન
ભારત યોજનામાં આયુષ્માન કાર્ડ દ્વારા તમે 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર પ્રાયવેટ હોસ્પિટલ માં મેળવી શકો છો. આજે આ
આર્ટિકલ માં તમને ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન ફક્ત 3 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card
Download Online ) કરવાની
માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું.
Under the Pradhan Mantri Ayushman Bharat Yojana, citizens of the country will
get free health services up to Rs.10 lakh per year.
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં
નાગરિકોને પ્રતિવર્ષ રૂ.૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે
આયુષ્માન કાર્ડ દ્વારા કઈ હોસ્પિટલમાં લાભ મળશે ? આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ
સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી આ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન
ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે. આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું? સૌપ્રથમ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
Now you have to click on the three lines above in the menu bar on the home page and below you will see the option of Download Ayushman Card and you have to click on it. After selecting Aadhaar in the form now, after selecting PMJAY in the scheme, we will select Gujarat in your state and enter your Aadhaar card number. After that, an OTP will be sent to the mobile number which is linked with your Aadhaar card, it has to be entered in ENTER OTP here. And click on Verify button. Now a new page will open and there you will see your name and when the Ayushman card was created and under which scheme it comes and you can download the Ayushman card by clicking on Download Card on the side.
હવે તમને હોમ પેજ પર મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન
પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમને Download Ayushman Card નું ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું
રહેશે. હવે આવેલ ફોર્મ માં ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ ક્રિયા બાદ તમારું રાજ્ય માં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું કરીશું
અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે
મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ
અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે અને
બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
